જાઓ
લોકો ની પાસે;
એમની સાથે રહો;
એમને પ્રેમ કરો;
એમનાથી શીખો;
એમને જ્યા થી શરુઆત કરી ત્યા થી શરુ કરો;
એમની સાથે કામ કરો;
એમની પાસે જે છે તેને આગળ વધારો.

પ્ણ સહુથી સારા મર્ગદર્શક,
જ્યારે કામ પાર પડે,
જ્યારે કામ સમાપ્ત થાય,
ત્યારે બધા લોકો કહે છે:
"કામ અમે જાતે કર્યું "

ઓ ત્સુ
.....
English version of this poem
.
 . . 
લોકો ની પાસે જાઓ
લાઓ ત્સુ દ્વારા લિખિત કવિત
તાઓ તે ચીન્ગ, અધ્યાય સત્તર
ભાષાન્તરકર્તા શિલ્પા શર્મ
..
સમ્પાદકઃ ફિલ બાર્ટલે પી એચ ડી
––» «––
....
...
પૂરક મોડ્યૂલસ Empowerment Principles, ક્ષમતા વિકાસન, શક્તિ માપન 
...
.
Bottom of page
Key Words Handbook
Modules
.Go to the people Sociology Home Site Map.
. Contact us Página principal
2007-06-12.
Seguir el camino de la menor resistencia hace que todos los ros -y algunos hombres- se tuerzan.