..
|
તાલીમજે
ક્રિયા પૈદા કરે અને કુશળતા
ફેરવે
|
ટ્રેનીંગ
હેન્ડઆઉટ.
..
|
અહીં
સમાજ કામ કરીને શિખે છે, અને અહીં
"કામ " છે, પસંદગી કરવી, આયોજન
અને સંગઠન કરવુ એવા સાધનોનુ
જે સમાજને સ્વાવલંબિત બનાવે
અને સ્વાશ્રય વધારે
|
..
સમૂહ
હવે આવતા કામો કરવાનું શરૂ કરશે:
-
નીતિ
ઇ. સમિતિની આકૃતિ;
-
સમૂહ
પરિસ્થિતિનુ આકાર;
-
કામ
યોજનાની રચના;
-
જોતી
પૂંજી/સામગ્રી મેળવવી;
-
સમૂહ
પ્રવૃતિની ખાતરી કરવી અને
-
સવથી
પ્રભાવશાળી ક્રિયા માટે વ્યવસ્થા
કરવી.
|
..
| ક્રિયા
અથવા તાલીમ ખાલી સમૂહને મજબૂત
બનાવવામા સફળ નહિ થય શકે. |
. |
તમારુ
કામ છેકી તમે સમૂહને એકત્રિત
કરીને તાલીમ અને માર્ગદર્શન
આપો. |
..
| તમે
હમેશા સમૂહને દિશાસૂચન આપશો
અને સમજાવશો કી આ શીખવાનો એક
પ્રસંગ છે. |
. |
પહેલા
કામ યોજનાની રચના
કરવાનુ ઉપદ્રવકારક લાગશે, પણ
તમારે એનુ મહત્તવ અને કારણ બતાવતા
ઉત્સાહ પેદા કરવો. |
..
| સમાજ
જાતે કામ કરીને
મજબૂત થશે અને તમે સ્વત્વ-ભણતર
સરળ બનાવશો. |
..
––»«––
|